અરણ્ય નો સાદ Aranya no saad

NaturalisT Foundation

ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ.

અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ

read less
ScienceScience
Société et cultureSociété et culture
SportsSports
ActualitésActualités
ÉducationÉducation
NatureNature
Sciences de la terreSciences de la terre
Sciences de la vieSciences de la vie
Sciences naturellesSciences naturelles
Sciences socialesSciences sociales
Lieux touristiques et voyagesLieux touristiques et voyages
Milieu sauvageMilieu sauvage
Commentaires sur l’actualitéCommentaires sur l’actualité

Épisodes

In conversation with Dr. Dishant Parasharya
28-08-2021
In conversation with Dr. Dishant Parasharya
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું.  તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ. HostChital Patelઅપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
In conversation with Vikram Gadhvi
21-08-2021
In conversation with Vikram Gadhvi
આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી. તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ. HostChital Patelઅપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
જંગલ ના રાજા ની વેદના
16-05-2021
જંગલ ના રાજા ની વેદના
આજના એપિસોડ મા સંભળશું કે આપણા દેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ના યવતમાળ જિલ્લા મા સગર્ભા વાઘણ મોતને ઘાટ ઉતારી તેના પંજા કાપવામા આવ્યા અને હૈદરાબાદ મા આવેલ પ્રાણીસંગ્રહાલય મા 8 સિંહ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા.HOSTChital Patelhttps://www.instagram.com/the_white_spotted_deer/?igshid=5c4weu2ocsaiઅપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
In Conversation with Dushyant Trivedi
28-03-2021
In Conversation with Dushyant Trivedi
ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા આજના અતિથિ છે દુષ્યંત ત્રિવેદી, જે એક પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર છે. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ આજે આપણે માણશું. તેમના Instagram page પર તમે તેમના ફોટોસ નો આનંદ માણી શકો છો જેની લિંક નીચે આપેલ છે. HostRushi Pathakhttps://instagram.com/the_silent_adventuress?igshid=1odtari2hsss7 દુષ્યંત ત્રિવેદી નુ Instagram handlehttps://instagram.com/paryaavaran?igshid=1cava6cctbmov અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
પક્ષીઓ નું ઓળખાણ પત્ર
28-02-2021
પક્ષીઓ નું ઓળખાણ પત્ર
આજના ગુજરાતી પોડકાસ્ટ ના એપિસોડ માં આપણે જોઇશું કે જે રીતે માણસોની ઓળખ કરવા માટે તેમને ઓળખપત્ર આપવા માં આવે છે ,તેજ રીતે વૈજ્ઞાનિકો વિવિધ પક્ષીઓની ઓળખ કરવા માટે તેમના પર એક નિશાની મૂકે છે, એ પદ્ધતિ ને ટેગીંગ કેવાય છે અને કઈ રીતે તે મદદ રૂપ છે. HostNiyati Sevakhttps://instagram.com/niyati_899?igshid=lm89upqgbmb0 વડલા નો સ્થળાંતર માર્ગhttps://tinyurl.com/MigrationrouteofVadla અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
પક્ષીઓ નું સ્થળાંતર : એક દિશા વગર નો નકશો
24-01-2021
પક્ષીઓ નું સ્થળાંતર : એક દિશા વગર નો નકશો
આજના એપિસોડ મા સંભળશું કે આપણા સમાજ નો એક એવો વર્ગ જેને આપણે વિચારતી જાતિ કે વણજારા તરીકે ઓળખીયે છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રવુતિ આપને પક્ષીઓ પાસેથી શીખ્યા છીએ બદલાતા મોસમ પ્રમાણે ક્યાં સ્થળ પર રોજગારી મળશે તેનું અનુમાન લગાવી વણજારા લોકો પ્રવાસ કરે છે તેના સમી જ પ્રવુતિ આ પક્ષીઓ દ્વારા કરવા માં આવે છે જેને આપણે પક્ષીઓ નું સ્થળાંતર કે માએગ્રેશન તરીકે ઓળખીયે છીએ. HostChital Patelhttps://instagram.com/the_white_spotted_deer?igshid=1alxi17fy6il6Ajod by I.K. Vijaliwalahttps://www.amazon.in/Ajod-I-K-Vijaliwala/dp/B00KBCWDGGઅપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
ભારત મા વિદેશી પક્ષીઓ નો આવકારો
16-01-2021
ભારત મા વિદેશી પક્ષીઓ નો આવકારો
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના આ એપિસોડ મા તમે સાંભળશો વિદેશી પક્ષીઓ વિશે. આ પક્ષીઓ કઈ રીતે અને શા માટે જુદા જુદા દેશો મા સ્થળાંતર કરે છે અને તેઓ કઈ રીતે આપણી સૃષ્ટિ મા મહત્વનો ભાગ ભજવે છે. HostRushi Pathakhttps://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92cPicture Credits:Rushi Pathakhttps://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92cઅપડેટ રહેવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરો તેની ખાતરી કરો!Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.team ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation આભાર!
ઉતરાયણ : પક્ષીઓ ની પીડા અને અગાશીનો આવકારો
10-01-2021
ઉતરાયણ : પક્ષીઓ ની પીડા અને અગાશીનો આવકારો
ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના પહેલા એપિસોડ મા તમે સાંભળશો પક્ષીઓ વિશે. આ પક્ષીઓ આપણને કેટલા ઉપયોગી છે જેના રક્ષણ ની જવાબદારી આપણી નૈતિક ફરજ નો એક ભાગ છે આવનારા ઉતરાયણ પર્વ દરમિયાન આવા ઘરઆંગણાના તેમજ બહારથી આવનારા યાયાવર મહેમાનો ઉપર સંકટ તોળાતું રહે છે તે વિશે તમને આ પોડકાસ્ટ મા માહિતી મળશે.  તે સિવાય આ અઠવાડયા ની પ્રવૃતિ મા ભાગ લેવા આપ સહુ ને વિનંતી.  ઉતરાયણ દરમ્યાન અમે એક રસપ્રદ પ્રવુતિ લઈ આવ્યા છીએ જેમાં 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન તમારા ઘર ની આજુ બાજુ જોવા મળતા પક્ષીઓ નું લીસ્ટ અથવા ફોટો ગ્રાફ અથવા બંને અમારા જોડે શેર કરો.જે અમે આપના નામ સાથે અમારી Instagram story પર પોસ્ટ કરીશું . HostJayesh Vaghelahttps://instagram.com/7ophiophagus_hannah?igshid=2qspr7oxb607 અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ. Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.teamEmail: naturalist.team@gmail.com Background Audio Credits:Guitar Instrumental Cover by Saurabh Dhawanhttps://youtu.be/1e6g4VsUavoSong - Allah Ke BandeSinger - Kailash KherMovie - Waisa Bhi Hota Hai 2 જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation
S1E19: જંગલ ના સમાચાર
12-12-2020
S1E19: જંગલ ના સમાચાર
Contents:હિમાલયન સ્લોપ પર ઉગાડવા મા આવેલ ઘાસ • ભારતીય બાઇસનનું મોતગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ કે  ઉત્તરાખંડના એક સંશોધન અને સંરક્ષણ કેન્દ્રમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 70 થી વધુ ઘાસની જાતો હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવી છે અને પુને મા થયેલ ભારતીય બાઇસનનું મોત; અહીં શા માટે મનુષ્યને તેના મૃત્યુ માટે જવાબદાર માનવું જોઈએ.HostChital Patelhttps://instagram.com/the_white_spotted_deer?igshid=c48zvowrhvilઅમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.teamજો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation
S1E18: Conserve Our Wetlands
28-11-2020
S1E18: Conserve Our Wetlands
ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ વેટલેન્ડ વિશે. કોઈ જગ્યા એ વેટલેન્ડ ની જૈવવિવિધતા ઓછી થઈ રહી છે તો કોઈ જગ્યા ખુબ સારી રીતે સચવાઈ રહી છે. તો આજના એપિસોડ મા જોઈએ કે મુંબઈ મા આવેલ ખારઘર મા પ્રકૃતિપ્રેમીઓએ વધુ નુકસાનની ફરિયાદ કરી છે અને બીજી બાજુ બેગુસરાય વેટલેન્ડ બિહારનું પ્રથમ અને ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વનું 39 મો સ્થળ બને છે અને કેન્દ્ર દ્વારા આગ્રાના કીથામ તળાવને ‘રામસાર સાઇટ’ જાહેર કર્યા પછી, યુપીમાં હવે આઠ રામસાર વેટલેન્ડ છે.Host Zainab Tatiwalaઅમારી સાથે જોડાઓ અને તમારો મંતવ્ય એમને વ્યક્ત કરો. Instagram: https://instagram.com/life_has_beauty_in_it?igshid=1r6e5heoqk5y4Instagram: https://www.instagram.com/naturalist_foundation/Facebook: https://www.facebook.com/naturalist.teamEmail: naturalist.team@gmail.comજો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.https://www.patreon.com/naturalistfoundation
S1E15: Jaydeep Maheta સાથે પાયથોન કન્ઝર્વેશન અંગેની વાતચીતમાં
10-10-2020
S1E15: Jaydeep Maheta સાથે પાયથોન કન્ઝર્વેશન અંગેની વાતચીતમાં
ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા બીજા અતિથિ છે. Jaydeep Maheta જે એક અનુભવી અજગર સંરક્ષક, પર્યાવરણ પ્રેમી અને Coexistence with pythons ના founder છે . જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. આજ ના પોડકાસ્ટ માં અજગર સંરક્ષણ ની વાતો અને Community-based conservation વિષે જાણીશું તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!        આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો. https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxtHost Jayesh Vaghela Coexistence with pythons વિશે વધુ જાણવા facebook અને instagram માં follow કરો. FB : https://www.facebook.com/coexistencewithpythons/Insta : https://www.instagram.com/coexistence_with_pythonsCoexistence with pythons team દ્વારા લખેલી book ને વાંચવા માટે નીચેની link પર click કરો."સર્પ સંધાન" e-book : https://drive.google.com/file/d/1fN03RrJdUqpePkwYSp_K7u0isDX0zSK5/view?usp=sharingજો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું https://www.patreon.com/naturalistfoundation
S1E14: થોડી રસપ્રદ વાતો પ્રિયા મેડમ સાથે
26-09-2020
S1E14: થોડી રસપ્રદ વાતો પ્રિયા મેડમ સાથે
ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા પહેલા અતિથિ છે Mrs. Priya Nair. એક અનુભવી નેચરલિસ્ટ , પર્યાવરણ પ્રેમી અને CEE Ahemdabad મા મોટો ભાગ ભજવતા આપણા અતિથિ. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!    આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરોhttps://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxtHost Rushi Pathakજો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું https://www.patreon.com/naturalistfoundation