S1E14: થોડી રસપ્રદ વાતો પ્રિયા મેડમ સાથે

અરણ્ય નો સાદ Aranya no saad

26-09-2020 • 22 minutes

ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા પહેલા અતિથિ છે Mrs. Priya Nair. એક અનુભવી નેચરલિસ્ટ , પર્યાવરણ પ્રેમી અને CEE Ahemdabad મા મોટો ભાગ ભજવતા આપણા અતિથિ. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ.

તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!


આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.


આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે


તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો


https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt


Host

Rushi Pathak


જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું

https://www.patreon.com/naturalistfoundation